- તેને IPL ની 17મી સીઝનમાં 5000 રન પૂરા કર્યા.
- આ ઉપરાંત 40 વર્ષની ઉંમર પછી 500 IPL રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો.
- તે 40 વર્ષની ઉંમર બાદ IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
- ધોનીએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો જેણે 40 વર્ષની ઉંમર બાદ 481 IPL રન બનાવ્યા છે.