વીજ સંકટને પહોંચી વળવા ઉર્જા મંત્રાલય અને DRDO વચ્ચે કરાર કરવામાં આવ્યા.

  • કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે સંવેદનશીલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ/પાવર સ્ટેશનો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીના અમલીકરણ માટે DRDO સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.  
  • બંને હિમપ્રપાત, ભૂસ્ખલન, ગ્લેશિયર્સ, હિમનદી સરોવરો અને અન્ય જમીનના જોખમો સામે યોગ્ય શમન પગલાં વિકસાવવા માટે સંયુક્ત રીતે કામ કરશે.
DRDO sign MoU

Post a Comment

Previous Post Next Post