ભારત સરકાર અને મણિપુર સરકારે ઝેલિયાન્ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ (ZUF) સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

  • આ કરાર હેઠળ આ વિદ્રોહી જૂથ મણિપુરમાં શાંતિ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે સંમત થયા છે.  
  • મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ZUFના પ્રતિનિધિઓ હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  
  • કરારમાં ZUFના સશસ્ત્ર કેડરના પુનર્વસનની જોગવાઈ કરવામાં આવી છે.કરાર હેઠળ, પાયાના નિયમોના અમલીકરણની દેખરેખ માટે સંયુક્ત મોનિટરિંગ જૂથની સ્થાપના કરવામાં આવશે.
The Government of India and the Government of Manipur signed a peace agreement with the Zeliangrong United Front (ZUF).

Post a Comment

Previous Post Next Post