પીટી ઉષાને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનના પ્રમુખ બનાવાયા.

  • તેઓ આ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા છે. 
  • આ પદ માટેની ચૂંટણીમાં તેઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 
  • વર્ષ 1960 બાદ પ્રથમવાર એવું બન્યું છે કે આ પદ પર કોઇ ખેલાડી આવ્યું હોય! 
  • આ સંસ્થામાં છેલ્લે મહારાજા યાદવિંદરસિંહ 1938 થી 1960 સુધી પ્રમુખ રહ્યા હતા. 
  • પીટી ઉષાએ વર્ષ 1982, 1986, 1990 અને 1994 એમ કુલ ચાર એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ અને સાત સિલ્વર મેડલ જીત્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા ચાલુ મહિને જો IOAની ચુંટણી નહી યોજાય તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવી ધમકી બાદ આ ચુંટણી યોજાઇ હતી.
PT Usha becomes first woman IOA president

Post a Comment

Previous Post Next Post