UNSCમાં પ્રતિબંધિત દેશોને સહાય મુદ્દેના પ્રસ્તાવ પર ભારત મતદાનથી દૂર રહ્યું.

  • આ મતદાનમાં 15 સભ્યો પૈકી એકમાત્ર ભારતે જ આ પ્રસ્તાવ પર વિરોધ નોંધાવ્યો છે. 
  • ભારતનું માનવું છે કે આ પ્રકારે સહાયથી આતંકી સંગઠનો આર્થિક સહાયનો ફાયદો લેવા માટે પ્રયાસ કરશે.
  • આ દરખાસ્ત અમેરિકા અને આયર્લેન્ડ તરફથી મુકવામાં આવી હતી.
India abstains from UNSC vote on exempting aid efforts from sanctions

Post a Comment

Previous Post Next Post