ભારતના રુદ્રાક્ષ પાટિલે ISSF પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ જીત્યો.

  • ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન-ISSF ની 10 મીટર રાયફલ મેચમાં તેને ઈટાલીના ડેનીલો સોલાજોને 16-8થી પરાજય આપ્યો.
  • નવી દિલ્હીમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં 42 દેશના શુટિંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
World champion Rudrankksh Patil

Post a Comment

Previous Post Next Post