ભારતના સત્યજિત રેની ફિલ્મ "પાથેર પાંચાલી"ને "ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ્સ"ની યાદીમાં મુકાઈ.

  • બ્રિટિશ મેગેઝિન સાઈટ એન્ડ સાઉન્ડ દ્વારા અત્યાર સુધીની "ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ્સ"ની યાદી પ્રકાશિત કરવામાં આવી.
  • જેમાં સત્યજિત રે દ્વારા 1955માં નિર્મિત ભારતીય ફિલ્મ "પાથેર પાંચાલી"ને 35મું સ્થાન આપવામાં આવ્યું. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટિશ મેગેઝિન સાઈટ એન્ડ સાઉન્ડ દ્વારા દર 10 વર્ષે ટોપ ફિલ્મોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે જેમાં પ્રથમ વખત ભારતીય ફિલ્મને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.
  • "પાથેર પાંચાલી" ફિલ્મના લેખક બિભૂતિભૂષણ બંદોપાધ્યાયના આ જ નામના પુસ્તક પર આધારિત ફિલ્મ છે.
  • આ ફિલ્મમાં બંગાળના એક ગામમાં રહેતા પાત્રો અપુ અને તેની મોટી બહેન દુર્ગાની વાર્તા છે.
  • જેઓ નાનપણમાં મસ્તીઓમાં જીવતા જીવનમાં આશા સાથે જીવન પસાર કરે છે કે તેઓ પણ એક દિવસ ધનવાન થશે.પરંતુ સમય જતાં અપુ અને દુર્ગા પર પરિસ્થિતિઓના પ્રભાવામાં નાનપણથી જવાની સુધીની જીવન યાત્રાનું "પાથેર પાંચાલી"માં વર્ણન છે.
Satyajit Ray's Pather Panchali Finds Place Among 100 Greatest Films of All Time

Post a Comment

Previous Post Next Post