- તંદુરસ્ત જમીનના મહત્વ અને જમીનના સંસાધનોના ટકાઉ સંચાલન પર ભાર આપવા દર વર્ષે 5મી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે.
- આ દિવસની ઉજવણીનો હેતુ સ્વસ્થ ઇકોસિસ્ટમ અને માનવ સુખાકારીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
- ડિસેમ્બર 2013માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 5 ડિસેમ્બર 2014ને 'વિશ્વ માટી દિવસ' તરીકે સત્તાવાર રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
- વર્ષ 2022માં વિશ્વ માટી દિવસની થીમ ‘Soils: Where Food Begins’ રાખવામાં આવી છે.