ટાઇમ મેગેઝિન દ્વારા યુક્રેનના વ્લાદિમીર ઝેલેન્સ્કી અને યુક્રેનની સ્પિરિટને Person of the year જાહેર કરાયા.

  • પોતાના કરતા અનેક ગણા મોટા અને વિશ્વ મહાસત્તા કહેવાતા રશિયા સામે હિમ્મતપૂર્વક લડી રહેલ ઝેલેન્સ્કીને ટાઇમ મેગેઝિને દ્રઢ મનોબળ તેમજ પોતાની ધીરજ અને ગંભીરતાનો પરિચય આપનારા દર્શાવ્યા છે. 
  • સાથોસાથ ટાઇમ મેગેઝિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નિંધા કરી છે અને તેઓને હુમલાખોર ગણાવ્યા છે. 
  • ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધી યરનો ખિતાબ વર્ષ 1927થી આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં એકમાત્ર ભારતીય મોહનદાસ કરમચંદ ગાંધીને જ વર્ષ 1930માં સ્થાન અપાયું છે.
Zelenskyy named Time magazine’s ‘Person of the Year’


Post a Comment

Previous Post Next Post