- આ રિપોર્ટ મુજબ આવનારા વર્ષોમાં ભારતમાં લોકો જીવા ન શકે તેવી ભીષણ ગરમી પડી શકે છે.
- વર્લ્ડ બેન્ક દ્વારા ભારતને એવું સ્થળ જણાવાયું છે જ્યા ટૂંક સમયમાં હ્યુમન સર્વાઇવેબિલિટી લિમિટ તૂટી જશે.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ એપ્રિલ માસમાં ભારતના દિલ્હીમાં ગરમી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી હતી!
- ભારતનો હાલનો 75% વર્ક ફોર્સ હીટ-એક્સપોસ્ડ લેબર પર નિર્ભર છે તેથી જો ગરમી વધે તો તેમની પ્રોડક્ટિવિટી દરમાં ઘટાડો થઇ શકે છે તેમજ તેમનું જીવન પણ જોખમમાં મુકાઇ શકે છે.