ઉન્નતિ હુડ્ડા બેડમિન્ટન વિમેન્સ ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની.

  • તેણીએ થાઈલેન્ડના નોથાબુરીમાં આયોજિત બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપની અંડર 17ની સેમી ફાઈલમાં મેચમાં જાપાનની મિઓન યોકોચીને 21-8, 21-17થી પરાજય આપી આ સિદ્ધિ મેળવી.
Asia Junior Badminton Championships

Post a Comment

Previous Post Next Post