વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ફાઇનલમાં વિજય.

  • ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર દ્વારા મહારાષ્ટ્રને 5 વિકેટે પરાજય આપી ખિતાબ મેળવ્યો.
  • સૌરાષ્ટ્ર દ્વારા 15 વર્ષ બાદ આ બીજીવાર વિજય હઝારે ટ્રોફી જીતવામાં આવી.
  • સૌરાષ્ટ્ર દ્વારા 2019-20માં યોજાયેલ રણજી ટ્રોફી પણ પ્રથમવાર જીતી હતી.
  • સૌથી વધુ વાર વિજય હઝારે ટ્રોફી જીતવાવાળા રાજ્યોમાં તામિલનાડુ(5 વાર), કર્ણાટક(4 વાર), મુંબઈ(4 વાર) અને સૌરાષ્ટ્ર(2 વાર)નો સમાવેશ થાય છે.
Saurashtra win in Vijay Hazare Trophy final.

Post a Comment

Previous Post Next Post