- આ બ્રિજ મણિપુરના જિરિબામ-ઇમ્ફાલ રેલવેલાઇન પર બનશે જેનું મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે.
- આ બ્રિજ 141 મીટર ઊંચાઇ ધરાવતા થાંભલાઓ પર બનશે.
- આ રેલ્વેલાઇન પર કુલ 11 મોટા પુલ બની રહ્યા છે જેમાથી પાંચનું કામ પૂર્ણ થઇ ગયું છે.
- આ રેલવે લાઇન અરુણાચલપ્રદેશમાં ભારત-ચીન સરહદે હાલ સર્જાયેલા તણાવ વચ્ચે મણિપુર-મિઝોરમમાં બની રહી છે.