કેન્દ્ર સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂ બાબતના મહત્વપૂર્ણ આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા.

  • આ માહિતી કેન્દ્ર સરકારના National Centre for Disease Control (NCDC) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. 
  • આ માહિતી મુજબ ગુજરાતમાં 11 મહિનાઓમાં કુલ 67 દર્દીઓએ સ્વાઇન ફ્લૂને લીધે જીવ ગુમાવ્યો છે. 
  • સ્વાઇન ફ્લૂને લીધે સૌથી વધુ મૃત્યું થવા બાબતમાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમ પર છે. 
  • સ્વાઇન ફ્લૂને લીધે સૌથી વધુ 215 મૃત્યું મહારાષ્ટ્રમાં થયા છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર પંજાબ (41), તમિલનાડુ (25) અને રાજસ્થાન (11)નો સમાવેશ થાય છે.
Central government released important statistics on swine flu.

Post a Comment

Previous Post Next Post