- નેપાળના વિપક્ષી સીપીએન- યૂએમએલ અને અન્ય પક્ષોના સહયોગ વડે તેઓએ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિ સમક્ષ મુક્યો છે.
- તેઓ નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાઉર દેઉબાનું સ્થાન લેશે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેપાળમાં યોજાયેલ સામાન્ય ચુંટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી તેમજ આજે બહુમતી સાથે સરકાર રચવા માટે દાવો કરવાનો છેલ્લો દિવસ હતો.