ECILના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે અનુરાગ કુમારની નિમણૂક કરવામાં આવી.

  • કર્મચારી મંત્રાલયે દ્વારા ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) ના પ્રમુખ તરીકે હાલમાં ECILના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત અનુરાગ કુમારની નિમણુક કરવામાં આવી.
  • તેઓને તેમની નિવૃત્તિની તારીખ 31 જાન્યુઆરી, 2026 સુધી આ પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે.
Anurag Kumar was appointed as the new Chairman and Managing Director of ECIL

Post a Comment

Previous Post Next Post