ગૂગલ દ્વારા ટેક્સ્ટને સંગીતમાં ફેરવી શકાય તેવું AI મોડલ બનાવવામાં આવ્યું.

  • Google સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ AI ટેક્સ્ટ ઇનપુટ્સમાંથી મ્યુઝિકલ પીસ જનરેટ કરી શકે છે.
  • જે રીતે ChatGPT ટેક્સ્ટ કમાન્ડને વાર્તામાં ફેરવી શકે છે અને DALL-E લેખિત પ્રોમ્પ્ટ્સમાંથી છબીઓ જનરેટ કરે છે એમ આ મોડેલ મ્યૂઝિક પીસ બનાવે છે.આ AI મોડેલને મ્યુઝિકLM નામ આપવામાં આવ્યું છે. 
  • મ્યુઝિક LM કંડીશનલ મ્યુઝિક જનરેશનની પ્રક્રિયાને શ્રેણીબદ્ધ સિક્વન્સ-ટુ-સિક્વન્સ મૉડલિંગ ટાસ્ક તરીકે બનાવી 24 kHz પર મ્યુઝિક જનરેટ કરે છે જે ઘણી મિનિટોમાં સુસંગત રહે છે. હાલમાં મ્યુઝિક LM 5-મિનિટની ધૂન બનાવી શકે છે.
Google's new AI model can turn text into music

Post a Comment

Previous Post Next Post