ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 ચિત્તા સ્થળાંતર કરવા માટે કરાર કરવામાં આવ્યો.

  • સાત નર અને પાંચ માદા ચિત્તા 15 ફેબ્રુઆરી સુધીમાં મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. 
  • ભારતમાં ચિત્તાને છેલ્લે વર્ષ 1948માં ભારતમાં જોવામાં આવ્યા હતા. તે જ વર્ષે કોરિયાના રાજા રામાનુજ સિંહદેવે ત્રણ ચિત્તાનો શિકાર કર્યો હતો. આ પછી ભારતમાં ચિત્તા જોવા મળ્યા ન હતા.
  • ભારત સરકાર દ્વારા વર્ષ 1952માં ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. 
  • આ પછી ભારત સરકારે વર્ષ 1970માં ઈરાનથી એશિયાટિક ચિત્તા લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે પ્રયાસ સફળ રહ્યો નહોતો.
  • વર્ષ નવેમ્બર 2022માં નામીબિયાથી 8 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 5 માદા અને 3 નર ચિત્તા છે જેમની ઉંમર 4 થી 6 વર્ષની છે.
  • સરકાર દ્વારા શરૂ કરેલું આ પ્રકારનું પ્રથમ અને અનોખું મિશન છે.
South Africa signs deal with India to relocate dozens of cheetahs

Post a Comment

Previous Post Next Post