ઇસરો દ્વારા સૂર્યના સંશોધન માટે 'આદિત્ય L1' અવકાશયાન લોન્ચ કરાશે.

  • આ યાન ચાલુ વર્ષના જૂન-જુલાઇ માસમાં જ લોન્ચ કરવામાં આવશે જે સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ યાન હશે. 
  • આ યાન પૃથ્વીથી 15 લાખ કિ.મી. દૂર લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર રહીને સૂર્યનો અભ્યાસ કરશે.
ISRO will launch 'Aditya L1' spacecraft for solar research.

Post a Comment

Previous Post Next Post