રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું.

  • 15 એકરમાં ફેલાયેલા બ્રિટિશકાલીન મુઘલ ગાર્ડનનું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' કરવામાં આવ્યું છે. 
  • આ ગાર્ડનમાં 138 પ્રકારના ગુલાબ છે જેમાં શ્વેત અને ઘેરા જાંબલી ગુલાબો પણ છે. 
  • આ સિવાય 'નંદન-વન' ઉદ્યાનમાં 10 હજારથી વધુ તુલિપ-બલ્બ છે તેમજ 70 પ્રજાતિઓ મળી લગભગ 5,000થી વધુ મૌસમી પુષ્પો છે. 
  • આ ગાર્ડનની ડિઝાઇન રાષ્ટ્રપતિભવન સાથે બ્રિટિશ વાસ્તુકાર સર એડવર્ડ બ્યુટિયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
Mughal Gardens will now be called as Amrit Udyan

Post a Comment

Previous Post Next Post