- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ દ્વારા અનાથ બાળકો સાથે એકલી મહિલાને માટે આ રાહત ફંડની જાહેરાત કરવામાં આવી.
- આ રાહત ફંડનું નામ 'મુખ્યમંત્રી સુખ આશ્રય સહાય કોશ' રાખવામાં આવ્યું છે જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
- જેમાં સરકારે 101 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.
- આ યોજના હેઠળ તહેવાર નિમિત્તે અનાથ બાળકો અને એકલ મહિલાઓને 500 રૂપિયા ફેસ્ટિવલ ગ્રાન્ટ અને પોકેટ મની માટે 4,000 રૂપિયા આપવામાં આવશે.