રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજસ્થાન "સંવિધાન પાર્ક"નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં આ "સંવિધાન પાર્ક - કોન્સ્ટિટ્યુશન પાર્ક"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.      
  • આ  રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં સામાન્ય લોકોમાં બંધારણીય જાગૃતિ લાવવા માટે રાજભવન ખાતે સંવિધાન ગાર્ડન બનાવવામાં આવ્યું છે.  
  • આ ગાર્ડનમાં બંધારણના નિર્માણથી લઈને તેના અમલીકરણ સુધીની સફરને પાર્કમાં પ્રતિમાઓ, મોડેલો અને ચિત્રો વગેરે દ્વારા દર્શાવવામાં આવી છે.
Rajasthan Constitution Park inaugurated by President Draupadi Murmu.

Post a Comment

Previous Post Next Post