HomeCurrent Affairs કૌસ્તવ ચેટર્જી ભારતનો 78મા ગ્રાન્ડમાસ્ટર બન્યો. byTeam RIJADEJA.com -January 02, 2023 0 તેણે નવી દિલ્હીમાં MPL 59મી નેશનલ સિનિયર ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન આ સિદ્ધ મેળવી. તેણે ગ્રાન્ડમાસ્ટર મિત્રભા ગુહા સામેની મેચ ડ્રો સાથે સમાપ્ત કરીને તેમનો છેલ્લો ગ્રાન્ડમાસ્ટર ખિતાબ મેળવ્યો અને દેશના 78મા ગ્રાન્ડમાસ્ટર બન્યો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter