- ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા 2021ની વસ્તી ગણતરી પછી પંજાબીને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ઓસ્ટ્રેલિયામાં 239,000 થી વધુ લોકો ઘરે પંજાબી બોલે છે જે વર્ષ 2016 કરતા 80 ટકા વધુ છે.
- આ માટે આ વર્ષે પ્રિ-પ્રાયમરીથી લઈને 12મા સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા દ્વારા વર્ષ 2021માં અભ્યાસક્રમમાં તમિલ, હિન્દી અને કોરિયન ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.