- તેઓએ લશ્કરી બળવા અને વ્યાપક લોકશાહી તરફી વિરોધને પગલે રાજીનામાની જાહેરાત કરી.
- તેઓને ઑક્ટોબરમાં લશ્કરી બળવા પછી સમાધાન બાદ ફરી વડાપ્રધાન પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
- તેઓએ વર્ષ 2019 થી 2021 સુધી સુદાનના 15મા વડા પ્રધાન તરીકે અને ફરીથી 2021 થી 2022 સુધી પદ પર ફરજ બજાવી છે.
- નવેમ્બર 2011 થી ઓક્ટોબર 2018 સુધી, તેઓ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક કમિશન ફોર આફ્રિકા (UNECA) ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ સેક્રેટરી રહી ચૂક્યા છે.