ઓડિશાનો ગંજમ જિલ્લો રાજ્યનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો.

  • રાજ્ય સરકાર છેલ્લા બે વર્ષથી આ અભિયાન પર કાર્ય કરી રહેલ છે. આ અભિયાન અંતર્ગત 2019 માં, જિલ્લામાં બાળ લગ્ન રોકવા માટે "નિર્ભય કડી" નામનું મિશન મોડેલ આધારિત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
  • જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા બાળલગ્ન અંગે માહિતી આપનાર લોકોને 5 હજારનું ઈનામ આપવામાં આવતું હતુ ઈનામની રકમ 5,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.
  • આ યોજના અંતર્ગત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 450 જેટલા બાળ લગ્નો સફળતાપૂર્વક રોકવામાં આવ્યા છે.
Odisha’s Ganjam district is now child marriage free 2022

Post a Comment

Previous Post Next Post