રુચિરા કંબોજ સંયુક્ત રાષ્ટ્ર સામાજિક વિકાસ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ યુનાઈટેડ નેશન્સ કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62માં સત્ર દરમ્યાન UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજને તેના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.   
  • ઉપરાંત ઉત્તર મેસેડોનિયાથી જાન ઇવાનોવસ્કી, ડોમિનિકન રિપબ્લિકમાંથી કાર્લા મારિયા કાર્લસન અને લક્ઝમબર્ગના થોમસ લેમર ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
India elected as Chair of 62nd Session of the Commission for Social Development

Post a Comment

Previous Post Next Post