ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ બનાવ્યો.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
  • જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 3 વિકેટ લઈને સૌથી ઓછી ઇનિંગ્સમાં 250 ટેસ્ટ વિકેટ અને 2500 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો આ માટે તેને 62 મેચ રમી છે.
  • આ સાથે તેને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી ઈમરાન ખાનનો 64 મેચનો રેકોર્ડ તોડયો.
Ravindra Jadeja

Post a Comment

Previous Post Next Post