દુબઈમાં એશિયા મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • પી.વી  સિંધુની આગેવાની હેઠળની મિક્સડ ટીમ સેમિફાઈનલમાં ચીન સામે 2-3થી હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 
  • ઉપરાંત ધ્રુવ કપિલા અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ જોડી અને ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે પણ વિમેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો.
Indian team settle for Bronze at Badminton Asia Mixed Team Championship in Dubai


Post a Comment

Previous Post Next Post