ભારતીય મૂળના મેઘના પંડિતને Oxford યુનિવર્સિટી હોસ્પીટલ્સ ટ્રસ્ટના CEO તરીકે નિમણુક કરાયા.

  • આ હોસ્પિટલ UKની સૌથી મોટી શિક્ષણ હોસ્પિટલોમાંથી એક છે.
  • મેઘના પંડિત આ ટ્રસ્ટના પ્રથમ મહિલા વડા બન્યા છે અને તેઓ શેલ્ફર્ડ ગ્રુપમાં કોઈપણ National Health Service (NHS) ટ્રસ્ટના CEO તરીકે નિયુક્ત થનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ પણ બન્યા.
  • શેલ્ફર્ડ ગ્રુપ UKની કેટલીક સૌથી મોટી શિક્ષણ હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરે છે.
Meghana Pandit named CEO of Oxford University Hospitals NHS Trust

Post a Comment

Previous Post Next Post