મુખ્યમંંત્રી દ્વારા દિવ્યાંગો માટેના દેશના પ્રથમ વૃદ્ધાશ્રમ 'પ્રભુનું ઘર' નો શિલાન્યાસ કરાયો.

  • આ વૃદ્ધાશ્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
  • 'પ્રભુનું ઘર' વૃધ્ધાશ્રમનો ઉપયોગ દિવ્યાંગોના રહેઠાણ તરીકે કરવામાં આવશે.
  • આ વૃદ્ધાશ્રમ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • આ વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી 'પ્રભુના ઘર' તરીકેનું નિર્માણ કરવાનું કાર્ય પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલર દ્વારા કરવામાં આવશે.
The 'Lord's house' was laid by the Chief Minister in Bharuch district.

Post a Comment

Previous Post Next Post