ભારતે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ જીતી.

  • અગાઉ ભારતે આ ટ્રોફી વર્ષ 2017, 2019 અને 2021માં જીતી હતી.
  • આ સિરીઝની શરૂઆત 1996માં થઇ હતી ત્યારથી પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ ટીમે સતત ચોથી વાર આ ટ્રોફી પર કબજો કર્યો છે.
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ સુધીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 16 સિરીઝ રમાઇ છે. જેમાં 11 વાર ભારતે ટ્રોફી પર કબજો કર્યો છે.
  • બીજી મેચમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ મેળવી શોએબ અખ્તરના રેકોર્ડની બરાબરી કરી.
  • તેને ઘર આંગણે મેન ઑફ ધ મેચ એવોર્ડ જીતી સચિન તેંડુલકર સાથે બીજા ક્રમે સ્થાન મેળવ્યું. આ યાદીમાં પ્રથમ સ્થાન 9વાર સાથે અનિલ કુંબલનું છે.
  • આ મેચમાં 20 રન કરી વિરાટ કોહલી કારકિર્દીના 25 હજાર રન કરનાર વિશ્વનો છઠ્ઠો અને સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બન્યો.
  • ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 4 ટેસ્ટ મેચમાં સફળતા બાદ કેપ્ટન તરીકે પહેલી 4 મેચ જીતાડનાર ધોની બાદ ભારતનો બીજો ક્રિકેટર બન્યો છે.
  • વર્ષ 1987થી ભારત નવી દિલ્હીમાં આ ટ્રોફીની મેચમાં હાર્યું નથી.
India won the second Test of the Border Gavaskar Trophy against Australia

Post a Comment

Previous Post Next Post