ભારતીય સેના અને ઉઝબેકિસ્તાન આર્મી વચ્ચે સયુંક્ત સૈન્ય કવાયત 'Dustlik–2023' શરૂ કરવામાં આવી.

  • આ દ્વિવાર્ષીક કવાયત મીલીટરી ટુ મીલીટરી એકસચેન્જ કાર્યક્રમના ભાગરૂપે ઉત્તરાખંડના પિઠોરાગઢ ખાતે 20 ફેબ્રુઆરી થી 05, માર્ચ સુધી ચાલશે.
  • આ તાલીમ કવાયત Dustlik–2023ની ચોથી આવૃતિ છે જેમાં ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ વેસ્ટર્ન કમાન્ડની 14મી બટાલીયન, ગઢવાલ રાયફલ્સ દ્વારા કરવામાં આવશે.
  • આ સંયુકત કવાયતનો મુળ ઉદ્દેશ્ય યુનાઇટેડ નેશન્સ મેન્ડેટ હેઠળ અનેકવિધ કાર્યવાહી કરવાનો અને લશ્કરી ક્ષમતા વધારવાનો છે.
India, Uzbekistan 4th Joint Military Exercise ‘Dustlik’

Post a Comment

Previous Post Next Post