આગ્રામાં દેશની પ્રથમ વેક્યુમ સીવરનો ઉપયોગ શરુ કરાયો.

  • આ સીવર / ગટરનો પ્રયોગ આગ્રામાં તાજમહેલની આસપાસના વિસ્તારમાં શરુ કરાયો છે.
  • આ સિસ્ટમ પોતાની આસપાસના લગભગ 240 ઘરોને સુવિધા આપશે જેમાં તે કચરાને વેક્યુમ દ્વારા પોતાનામા ખેંચી લેશે.
  • આ સુવિધા એવા ઘરો માટે બનાવાઇ છે જેમાં કચરો ગ્રેવિટી દ્વારા મુખ્ય નેટવર્કમાં પહોંચી શકતો ન હતો.
  • આ સિસ્ટમાં 112 ચેમ્બર તેમજ સેન્સર લાગેલા છે જે કોઇપણ જગ્યાએ થયેલ બ્લોકેજને તરત જ ઓળખી તેને ખોલી આપશે.
  • આ સિસ્ટમ 100.04 કરોડના ખર્ચે બનાવાઇ છે જેનો ઉપયોગ લગભગ 60 હજાર ઘરોને થશે.
  • આ સિસ્ટમ અને તેનું સંચાલન નેધરલેન્ડને સોંપવામાં આવ્યું છે.
Vacuum Sewer Network

Post a Comment

Previous Post Next Post