ભારતીય મહિલા હૉકી ટીમના પૂર્વ કપ્તાન એલ્વેરા બ્રિટોનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓ વર્ષ 1960 થી 1967 સુધી ભારતીય ટીમમાં રમ્યા હતા જેમાં કર્ણાટકની ટીમે 7 રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા હતા.
  • આ સિવાય તેઓએ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને જાપાન વિરુદ્ધ પણ ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું.
  • વર્ષ 1965માં તેઓને અર્જૂન પુરસ્કાર એનાયત કરાયો હતો જે સમ્માન મેળવનાર તેણી એન લમ્સડેન બાદ બીજા મહિલા હૉકી ખેલાડી હતા.
  • રમતમાંથી નિવૃતી બાદ તેણીએ કર્ણાટક રાજ્ય હૉકી એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
  • તેણીએ 12 વર્ષ સુધી હૉકી રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની પસંદગી માટેની અને વ્યવસ્થાપક તરીકેની ભૂમિકા પણ ભજવી હતી.
Indian women's hockey captain Elvera Brito

Post a Comment

Previous Post Next Post