ઝારખંડનો જામતાડા તમામ ગામમાં લાયબ્રેરી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બન્યો.

  • ઝારખંડનો જામતાડા જિલ્લો દેશનો એવો પ્રથમ જિલ્લો બન્યો છે જેના તમામ ગામોમાં લોકો માટે જાહેર પુસ્તકલાયની સુવિધા હોય.
  • આ માટે જામતાડાના તમામ ગામોની ગ્રામ પંચાયતમાં જાહેર વાંચનાલય બનાવાયું છે.
  • આ સિવાય તમામ ગ્રામ પંચાયતોમાં કેરિયર કાઉન્સેલિંગ માટેના ક્લાસ પણ ઉપલબ્ધ છે.
Jamtara library

Post a Comment

Previous Post Next Post