રશિયા સંયુક્ત રાષ્ટ્રના સંગઠન UNWTO માંથી ખસી ગયું.

  • રશિયા દ્વારા આ નિર્ણય આ માટે થનાર મતદાન પહેલા જ લેવાયો છે.
  • UNWTO  (World Tourism Organization)દ્વારા માર્ચ મહિનામાં જ યુક્રેન પર કરાયેલ હુમલાના જવાબ રુપે રશિયાને આ સંગઠનમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
  • ઉલ્લેખનીય છે કે UNWTO દ્વારા પોતાના સંગઠનમાંથી કોઇ દેશને બહાર કરવાનો આ પ્રકારનો પ્રથમવાર નિર્ણય લેવાયો હતો.
  • UNWTO ની સ્થાપના વર્ષ 1975માં થઇ હતી જેનું મુખ્યાલય સ્પેનના મેડ્રિડ ખાતે છે.
Russia quits UN tourism body

Post a Comment

Previous Post Next Post