ચીને સમુદ્રના અધ્યયન માટેનો સેટેલાઇટ Haiyang-2D લોન્ચ કર્યો.

  • આ ઉપગ્રહનો ઉપયોગ ચીન સમુદ્રનું અધ્યયન કરવા માટે કરશે.
  • આ ઉપગ્રહની મદદથી મરિન ડિઝાસ્ટર વિશેની આગોતરી માહિતી મળી શકશે.
  • આ ઉપગ્રહને ચીનના રોકેટ Long March-4B દ્વારા લોન્ચ કરાયો છે.

china haiyang-2d satellite

Post a Comment

Previous Post Next Post