- તેઓ 1968 થી 1989 સુધી ભારતની નેશનલ બોક્સિંગ ટીમના કોચ રહ્યા હતા.
- તેઓએ મુખ્ય નેશનલ પસંદગીકાર તરીકેની પણ ભૂમિકા અદા કરી હતી.
- 1985માં દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત બાદ તેઓને, બાલચંદ્ર ભાસ્કર ભાગવત (કુસ્તી) અને ઓ. એમ. નામ્બિયાર (એથ્લેટિક્સ) એમ ત્રણેયને પ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
- છેલ્લે 2020માં જુડ સેબાસ્ટિયન, યોગેશ માલવિયા, જસપાલ રાણા, કુલદીપ કુમાર હંડુ અને ગૌરવ ખન્નાને દ્રોણાચાર્ય પુરસ્કાર અપાયો હતો.
