DRDO દ્વારા ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

  • આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માંથી કરવામાં આવ્યું આ સાથે, ભારત ફ્લાઈંગ વિંગ કન્ફિગરેશન પર નિયંત્રણ મેળવનાર દેશોમાં સામેલ થયું. 
  • આ સ્વદેશી રીતે વિકસિત હાઈ-સ્પીડ UAV છે.
  • આ UAV DRDO ના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે.   
  • આ UAV ની પહેલી ફ્લાઇટ જુલાઈ 2022 માં પ્રદર્શિત કરવામાં આવી હતી.આ પછી, બે સ્થાનિક રીતે બનાવેલ પ્રોટોટાઇપનો ઉપયોગ કરીને છ ફ્લાઇટ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.
  • હાઈ-સ્પીડ ફ્લાઈંગ વિંગ UAVને હળવા વજનના કાર્બન પ્રીપ્રેગ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.  
  • અગાઉ DRDO દ્વારા સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલને “પ્રલય” નામ આપવામાં આવ્યું છે જે પણ ડીઆરડીઓ દ્વારા જ વિકસાવવામાં આવ્યું છે.
DRDO successfully tests high-speed flying-wing UAV

Post a Comment

Previous Post Next Post