ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈનીએ મિસ ઈન્ડિયા યુએસએ 2023નો ખિતાબ જીત્યો.

  • મિસ ઇન્ડિયા યુએસએ 2023 ની 41મી આવૃત્તિમાં અમેરિકાના 25 થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 
  • આ સ્પર્ધા મૂળભૂત રીતે માત્ર ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે છે.
  • આ ઉપરાંત મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારે મિસિસ ઈન્ડિયા યુએસએ અને પેન્સિલવેનિયાની સલોની રામમોહને મિસ ટીન ઈન્ડિયા યુએસએનો ખિતાબ જીત્યો હતો.
  • આ સૌંદર્ય સ્પર્ધા ન્યૂયોર્ક સ્થિત ભારતીય-અમેરિકન ધર્માત્મા સરન અને નીલમ સરન દ્વારા વર્લ્ડવાઈડ પેજન્ટ્સના બેનર હેઠળ શરૂ કરવામાં આવી હતી.
Rijul Maini wins Miss India USA 2023

Post a Comment

Previous Post Next Post