જાપાનની સ્પેસ કંપનીએ ગાયના છાણથી બનેલ ઇંધણથી રોકેટ ઉડાવ્યુ!

  • આ સિદ્ધિ જાપાનની એક સ્ટાર્ટ-અપ કંપનીએ પ્રોટોટાઇપ રોકેટ એન્જિનનું પરીક્ષણ કરીને મેળવી છે.
  • આ ઇંધણ (બાયોમિથેન)ને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું જેના દ્વારા ત્યાના 'તાઇકી' શહેર ખાતે 10 સેકન્ડ માટે આ પ્રયોગ કરાયો હતો.
Japan Unveils Rocket Engine Fueled By Cow Dung

Post a Comment

Previous Post Next Post