HomeCurrent Affairs કેરળના શેખ હસન ખાને એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સન ખાતે ભારતનો ધ્વજ લહેરાવ્યો. byTeam RIJADEJA.com -December 17, 2023 0 માઉન્ટ વિન્સન 4,892 મીટરની ઊંચાઇ પર આવેલ એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત છે.શેખ હસન ખાને આ પહેલા માઉન્ટ એવરેસ્ટ (એશિયા), માઉન્ટ દેનાલી (ઉત્તર અમેરિકા), માઉન્ટ કિલિમાંજારો (આફ્રિકા) અને માઉન્ટ એલ્બ્રસ (યુરોપ) સર કરેલા છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter