- Department of Atomic Energy (DAE) દ્વારા આ દવા IDRS Labs સાથે મળીને બનાવવામાં આવશે.
- આ દવા કેન્સરની સારવાર માટે એક મોટા બદલાવ સમાન માનવામાં આવી રહી છે.
- પ્રાથમિક તબક્કામાં આ દવા પેલ્વિક કેન્સરના રોગીઓમાં બહુ મોટા પાયે ઉપયોગી નિવડી છે.
- આ દવા સામાન્ય ઉપયોગ માટે જાન્યુઆરી, 2024માં ઉપલબ્ધ થાય તેવી આશા છે.
