- આ સમિટ માટે તેમજ ભારતના ગણતંત્ર દિવસ સમારોહ માટે ભારતે અમેરિકન રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઇ કારણોસર જૉ બાઇડન આ દિવસે ઉપસ્થિત નહી રહેવાના હોઇ, આ સમિટ મોકૂફ રાખવામાં આવી છે.
- અગાઉ વર્ષ 2015માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મહેમાન બન્યા હતા તેમજ વડાપ્રધાન મોદી સાથે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં પણ તેઓએ ભાગ લીધો હતો.
