હરિયાણા સરકાર દ્વારા કોરોનાનો ઇતિહાસ લખવા માટે ટીમનું ગઠન કરાયું.

  • આ ટીમ હાલની પરિસ્થિતિ, સમસ્યાઓ, સરકારની ભૂમિકા તેમજ તૈયારી સહિતની બાબતનોનું અધ્યયન કરી તેને લેખનું સ્વરુપ આપશે.
  • આ ઇતિહાસમાં કોરોના પરિસ્થિતિ પહેલાની સ્થિતિ તેમજ ત્યાર બાદની સ્થિતિનો વિશેષ ઉલ્લેખ કરાશે.

haryana committee for corona history

Post a Comment

Previous Post Next Post