ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 9 ઓગસ્ટ 1935માં થયો હતો. 
  • તેમણે રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 
  • તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો. 
  • તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું.
  • કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલવાસ ભોગવ્યો હતો. 
  • તેઓ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.
  • તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVPના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.
Former Gujarat governor O P Kohli passes away at 87

Post a Comment

Previous Post Next Post