- તેઓ "વિન્ડ મેન" અને "રીન્યુએબલ એનર્જીના પ્રણેતા" તરીકે ઓળખાતા હતા.
- તેઓએ 90ના દાયકામાં પવન ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને 1955માં સુઝલોન એનર્જીની સ્થાપના કરી હતી.
- તેઓને આબોહવા પરિવર્તન સામે લડવાના તેમના પ્રયત્નો માટે, તંતીને અનેક પુરસ્કારો મળ્યા. તેમાં યુનાઈટેડ નેશન્સ દ્વારા "ચેમ્પિયન ઓફ ધ અર્થ", અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા "આંત્રપ્રિન્યોર ઑફ ધ યર 2006", TIME મેગેઝિન દ્વારા "હીરો ઑફ ધ એન્વાયર્નમેન્ટ"અને અન્ય ઘણા સન્માન આપવામાં આવ્યા છે.