વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5G સેવાઓની ઔપચારિક શરૂઆત કરી.

  • તેઓએ  ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC)ની 6ઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમાં 5G સેવાનું લોકાર્પણ કર્યું.
  • આ સાથે જ રિલાયન્સ જિયો અને એરટેલની 5G સેવાઓ લાઈવ થઈ છે. 
  • પ્રથમ તબક્કામાં દેશના તમામ મેટ્રોપોલિટન શહેરો સહિત 13 શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે.
5G Network

Post a Comment

Previous Post Next Post