મહારાષ્ટ્ર સરકાર દ્વારા "હેલો"ની જગ્યાએ "વંદે માતરમ્" બોલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

  • સરકારી ઠરાવ (GR) મુજબ સરકારી અને સરકારી ભંડોળવાળી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે નાગરિકો અથવા સરકારી અધિકારીઓના ટેલિફોન અથવા મોબાઇલ ફોન કૉલ્સ પ્રાપ્ત કરતી વખતે "હેલો"ને બદલે "વંદે માતરમ"નો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવાયુ છે. 
  • GR  "હેલો"શબ્દ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે અને માત્ર કોઈ ચોક્કસ અર્થ વગરનું અભિવાદન છે અને કોઈ સ્નેહ જગાડતું નથી.
Say Vande Mataram instead of hello on calls Maharashtra govt directs officials

Post a Comment

Previous Post Next Post